તમે આટલું જાણ્યા વગર વજન ઘટાડશો તો તમારું વજન પાછું વધી જશે અને તમારો સમય અને પૈસા બંન્ને બગડશે

મોટાપો આ બીમારીઓનું કારણ બનતું હોય છે.

  • ડાયાબિટીસ 
  • હાઇ બ્લડપ્રેશર
  • હાર્ટ 
  • ફેટી લિવર
  • સાંધા ના દુખાવા 
  • થાક
  • એનીમિયા
  • ડિપ્રેશન
  • માસિક અનિયમિત 
  • PCOD, PCOS 
  • થાઈરોઈડ 
  • કોલેસ્ટ્રોલ  

ઊંચાઈ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજન નું કોષ્ટક

વજન વધવાનું કારણ શું ?

  • વધુ ચરબી અને કેલરીવાળો ખોરાક 
  • બેઠાડુ જીવન 
  • વારસાગત
  • સ્ટીરોઈડ વાળી દવાઓ 
  • જંકફૂડ 
  • અનિયમિત પાચન ચક્ર
  • માસિક અનિયમિત 
  • PCOD, PCOS 
  • આધુનિક જીવનશૈલી

વજન વધે કેવી રીતે

ઉપર જણાવેલ કારણો આપડી મેટાબોલિઝ્મ સાયકલ ડિસ્ટર્બ કરે છે  

આપણું પાચન તંત્ર ખરાબ થાય છે ત્યારે ખોરાક પચતો નથી અને તે ચરબીમાં બદલાઈ જાય છે, જેના કારણે વજન વધે છે.

Example

  • તમે જોયું હશે કે કેટલાય લોકો બહુ ઓછું ખાય છે છતાં તેમનું વજન 70-80 Kg સુધી રહે છે.
  • અને કેટલાક લોકો વધુ ખાય છે છતાં પણ તેમનું વજન 55-60 kg જ રહે છે. કારણ શું?
  • જવાબ છે પાચન શક્તિ… જેનુ પાચન ખરાબ છે એનું ખોરાક ચરબીમાં રૂપાંતર થઈ જાય છે.

વજન ઘટે કેવી રીતે?

  • વજન ઉતારવા માટે લોકો Gym, Diet, Yoga, કસરત, દવાઓ વગેરે કરે છે.
  •  પણ… મોટાભાગે વજન ઘટ્યા પછી ફરીથી પાછું વધે છે કારણ કે મૂળ સમસ્યા એટલે કે પાચન ઠીક થતું નથી.

 વજન ઘટ્યા પછી ફરી કેમ વધે છે? 

સમજવા માટે 2 Condition જુઓ :

પહેલી Condition:

  •   તમારું વજન હતું 90 કિલો
  •   તમે 10 કિલો Gym, Diet, Yoga, દવાઓ દ્વારા ઉતાર્યું
  •   પછી થોડા સમય પછી ફરીથી 5-10 કિલો વધવા લાગ્યું…નકામી ચરબી બનવા લાગશે..

શું કામ??

કારણ કે આપણે ચરબી ઓગાળી નાખી પણ ચરબી બનતા અટકાવી નથી એટલે પાછો વજન વધી જશે

વજન ને કંટ્રોલ / મેન્ટન / ઘટયા પછી વધવા ના દેવો હોય તો બે વસ્તુ મહત્વ ની છે .

1. ચરબી ઓગાળવી પણ મહત્વ ની છે અને

2. ચરબી બનતી અટકાવવી પણ મહત્વ ની છે 

બંને નું મહત્વ 50,50% છે , બંને કરવું પડે

x. જીમ કરીએ , યોગા, diet , કસરત,   હર્બલ લાઈફ , માર્કેટ માં મળતી  ઘણી દવાઓ ચરબી  ઓગળે છે,પણ બનતા અટકાવ તી નથી 

આપણે પ્રોસેસ કેટલી ફોલો કરીએ છીએ!? ➡️ 50%

50% પ્રોસેસ ફોલો કરીએ તો રીઝલ્ટ કેટલું મળશે.?? ➡️50%

100% રીઝલ્ટ જોઈએ તો પ્રોસેસ કેટલા % ફોલો કરવી પડે !?

100% . સાચું ને

બીજી Condition:

  •   તમારું વજન હતું 90 કિલો
  •   તમે 10 કિલો ઉતાર્યા પણ સાથે સાથે પાચન પણ મજબૂત કર્યું
  •   હવે તમારું વજન છે 80 કિલો અને લાંબા ગાળે સ્ટેબલ છે.

કારણ કે અહિયાં આપણે બંને કામ કર્યા

ચરબી ઓગળી પણ અને નવી બનતા અટકાવી પણ

તો હવે સવાલ :100% process માટે શું કરવું જોઈએ?

    •              માત્ર વજન ઉતારવું પૂરતું નથી, પણ પાચન શક્તિને મજબૂત કરવી જરૂરી છે.

    •              જેના માટે જરૂરી છે આયુર્વેદિક કીટ.

આ કીટ કઇ કઇ ઔષધીઓ થી બનાવવામાં આવી છે.

– વજન ઘટાડવા માટે અમારી આખી આયુર્વેદિક કીટ આવે છે.

Contents:-

 – ઇસબગુલ, ત્રિફળા, ત્રીકદુ, ચિત્રક, એલોવેરા, સોનમુખી, ગુલાબપતી, વરીયાળી, ગળો, સૂંઠ, મિસરી, શીલાજીત, અનાનસ, બ્રામહી, કોકમ, મેથીબીજ, ગુગળ, લીંબુ, અંગુર, નીશોધ, કાલા નમક, યાત્રી મધુ, શંખ ભસ્મ, મોખ મધુ, રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અજર તુલસી, કપૂર તુલસી, હિંગાસ્ટ ચૂર્ણ, ઈમેજ, સાજી ખાર.

જે 44 કરતાં વધારે આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ છે…

અમારી આયુર્વેદિક કીટ કઈ રીતે કાર્ય કરશે?

1️⃣ સૌથી પહેલા તમારા પાચન તંત્ર ને નિયમિત કરશે જેથી તમારું શરીર નકામી અને વધારાની ચરબી નહિ બનાવે….

– જેથી તમારું વજન વધતું અટકી જશે અને જો તમે નીયમીત 90 દિવસ અમારી આ કીટ ઉપયોગ કરો છો તો તમારું પાચન તંત્રને એકદમ નિયમિત થઇ જશે જેથી તમારું વજન ઓછું થયા પછી ફરીથી વધવાની સંભાવના રહેતી નથી..

2️⃣ આયુર્વેદિક રીતે શરીરમાં જમા થયેલી નકામી ચરબીને ઓગાળીને દૂર કરશે જેથી ફાંદ, થાઈસ, હિપ્સ અને છાતી પર । જમા થયેલી વધારાની ચરબી પણ દૂર થશે.

3️⃣ ઓગળેલી ચરબીને મળ અને મૂત્ર સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢશે અને માણસનું પેટ સાફ કરશે.

અમારી આયુર્વેદિક કીટ થી થતા ફાયદાઓ

▪️સૌથી મોટો ફાયદો આ કીટ કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ નહીં કરે ✅

▪️એક વખત કોર્સ પૂરો કર્યા પછી ફરીથી વજન વધવાના ચાન્સ રહેતા નથી ✅

▪️100% આયુર્વેદિક કીટ ✅

▪️પાચન ક્રિયા મજબૂત કરે છે.

▪️વાત પિત્ત કફ ને બેલેન્સ કરે છે.

▪️શરીર મા રહેલી નકામી ચરબી ને ધીમે ધીમે ઓગાળી નાખે છે.

▪️સ્ફૂર્તિ આપે છે.

▪️ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે.

▪️સાંધા ના દુખાવા મા રાહત આપે છે.

વઘારે માહિતી માટે અત્યારે જ સંપકૅ કરો MO📲9265656101

અમારી આયુર્વેદિક કીટ ના રિવ્યૂ & ફીડબેક

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *